વહેમ ના દરિયા માં ડૂબતો ગયો હું, વિદાય થઈ જયારે રડ

"વહેમ ના દરિયા માં ડૂબતો ગયો હું, વિદાય થઈ જયારે રડતો રહ્યો હું. જીવનની હર એક પળ જીવતો ગયો હું, હારવાની શરતો લગાડતો રહ્યો હું. પળે પળ ની આટીઘૂંટી માં શોધતો રહ્યો હું, હર હંમેશ રડતો રહ્યો હું. મિતેષ મહેતા ©Mitesh Mehta"

 વહેમ ના દરિયા માં ડૂબતો ગયો હું,
વિદાય થઈ જયારે રડતો રહ્યો હું.

જીવનની હર એક પળ જીવતો ગયો હું,
હારવાની શરતો લગાડતો રહ્યો હું.

પળે પળ ની આટીઘૂંટી માં શોધતો રહ્યો હું,
હર હંમેશ રડતો રહ્યો હું.

મિતેષ મહેતા

©Mitesh Mehta

વહેમ ના દરિયા માં ડૂબતો ગયો હું, વિદાય થઈ જયારે રડતો રહ્યો હું. જીવનની હર એક પળ જીવતો ગયો હું, હારવાની શરતો લગાડતો રહ્યો હું. પળે પળ ની આટીઘૂંટી માં શોધતો રહ્યો હું, હર હંમેશ રડતો રહ્યો હું. મિતેષ મહેતા ©Mitesh Mehta

#રડતો

#directions

People who shared love close

More like this

Trending Topic