શોધતા હતા એકબીજાંનાં દિલમાં જગ્યા, દિલમાં જગ્યા બનાવતા પ્રેમ જ અટકી ગયો. એક બે શબ્દોથી માંડ એક્બીજાને ઓળખતા હતા. એકબીજામાં ઊંડા ઉતરતા પ્રેમ જ ખોવાઇ ગયો. ©Meena Prajapati #ValentinesDay Quotes, Shayari, Story, Poem, Jokes, Memes On Nojoto