Unsplash એક એક પળ લાગે વર્ષ, કોઈ અજાણની કલ્પના | ગુજરાતી કવિતા

"Unsplash એક એક પળ લાગે વર્ષ, કોઈ અજાણની કલ્પના કરું કે સચ્ચાઈ કહું,... વાત કરી લીધી મનની છૂટે નાં સાથ, ન કોઈ આંખડી બાંધી મનનો બાંધુ સાથ, એકાંતે મન રડતું, વિખરાયેલી જીંદગીનું મન ખીલ્યું, ગમતું મળ્યું મીઠી લાગવા લાગી જીંદગી, નાં માંય રે ઉમંગ હેત વરસાવતી લાગી જીંદગી.... ©Meena Prajapati"

 Unsplash એક એક પળ લાગે વર્ષ,
    કોઈ અજાણની કલ્પના કરું કે સચ્ચાઈ કહું,...

વાત કરી લીધી મનની છૂટે નાં સાથ,
ન કોઈ આંખડી બાંધી મનનો બાંધુ સાથ,

એકાંતે મન રડતું,
વિખરાયેલી જીંદગીનું મન ખીલ્યું,

ગમતું મળ્યું મીઠી લાગવા લાગી જીંદગી,
નાં માંય રે ઉમંગ હેત વરસાવતી લાગી જીંદગી....

©Meena Prajapati

Unsplash એક એક પળ લાગે વર્ષ, કોઈ અજાણની કલ્પના કરું કે સચ્ચાઈ કહું,... વાત કરી લીધી મનની છૂટે નાં સાથ, ન કોઈ આંખડી બાંધી મનનો બાંધુ સાથ, એકાંતે મન રડતું, વિખરાયેલી જીંદગીનું મન ખીલ્યું, ગમતું મળ્યું મીઠી લાગવા લાગી જીંદગી, નાં માંય રે ઉમંગ હેત વરસાવતી લાગી જીંદગી.... ©Meena Prajapati

#lovelife જૂની કવિતા રોમેન્ટિક ગુજરાતી કવિતા ગુજરાતી કવિતા ગઝલ સાચો પ્રેમ કવિતા

People who shared love close

More like this

Trending Topic