રંગબેરંગી પતંગોથી આકાશને જોવા,
અમે તો અગાશી પર ચાલ્યા,
કંઈ દિશાનો પવન ક્યાં ફરક પડે,
અમે તો ફોટા પાડવા ચાલ્યા,
ક્યાં કોઈ પતંગ કાપીશું કે ચગાઈશું,
અમે તો લપેટ લપેટની બૂમ પાડવા ચાલ્યા,
ધૈર્ય ક્યાં રહે કોઈની કાપવામાં,
અમે તો મીઠું મીઠું ખાઈને લોકોની ઉડાવવા ચાલ્યા,...
છે મસ્તી મજાકનો પર્વ,
Happy uttrayan કહેવા ચાલ્યા......
©Meena Prajapati
uttrayan ગુજરાતી કવિતા ગુજરાતી કવિતા ગઝલ લાગણી કવિતા જૂની કવિતા