આંગણે બેઠો મોર,મોર ટહુકો કરે દોડીને આવતી ઢેલ,ઢેલ | ગુજરાતી કવિતા Video

"આંગણે બેઠો મોર,મોર ટહુકો કરે દોડીને આવતી ઢેલ,ઢેલ ડાન્સ કરે જોઈને પંખીઓ હસે, ડાળીઓ પર ઝૂલા ઝૂલે દોડતા આવ્યા બાળકો જોઈને તાલી પાડે આંગણે બેઠો મોર મોર ટહુકો કરે ©kaushik "

આંગણે બેઠો મોર,મોર ટહુકો કરે દોડીને આવતી ઢેલ,ઢેલ ડાન્સ કરે જોઈને પંખીઓ હસે, ડાળીઓ પર ઝૂલા ઝૂલે દોડતા આવ્યા બાળકો જોઈને તાલી પાડે આંગણે બેઠો મોર મોર ટહુકો કરે ©kaushik

#મોર# વરસાદ

People who shared love close

More like this

Trending Topic