જોતા જોતામાં તો અડધી જીંદગી નીકળી ગઇ તોય હજુ જીંદ | ગુજરાતી विचार Vide

"જોતા જોતામાં તો અડધી જીંદગી નીકળી ગઇ તોય હજુ જીંદગીની વાસ્તવિક્તા નથી સમજાણી જ્યારે‌ સમજણમાં જીંદગી આવી તો સંસારની જવાબદારી માથે આવીગઈ કંઈક સપના તો કંઈક ઇર્છાઓ અધુરી રહિ ગઇ જ્યારે સુખની ઘડી નજીક આવી તો જીવનની રેખા ટુંકી પડી ગઈ ©Dilavar Belim "

જોતા જોતામાં તો અડધી જીંદગી નીકળી ગઇ તોય હજુ જીંદગીની વાસ્તવિક્તા નથી સમજાણી જ્યારે‌ સમજણમાં જીંદગી આવી તો સંસારની જવાબદારી માથે આવીગઈ કંઈક સપના તો કંઈક ઇર્છાઓ અધુરી રહિ ગઇ જ્યારે સુખની ઘડી નજીક આવી તો જીવનની રેખા ટુંકી પડી ગઈ ©Dilavar Belim

People who shared love close

More like this

Trending Topic