White "બા" આંખે છે મોતિયો ને પગે છે બળતરા, ઉંમર વ | ગુજરાતી

"White "બા" આંખે છે મોતિયો ને પગે છે બળતરા, ઉંમર વટી એંશી ને ભગવાન સમજી હજુ કરે છે સેવા નિઃસ્વાર્થ ભાવે નવજાત બાળની. એ જ તો છે મારી "બા". ©'મધુ' "

White "બા" આંખે છે મોતિયો ને પગે છે બળતરા, ઉંમર વટી એંશી ને ભગવાન સમજી હજુ કરે છે સેવા નિઃસ્વાર્થ ભાવે નવજાત બાળની. એ જ તો છે મારી "બા". ©'મધુ'

#madhu

People who shared love close

More like this

Trending Topic