આજ એક વર્ષો જુની મારી  કવિતા મળી ખવાયેલા કાગળમાં ન

"આજ એક વર્ષો જુની મારી  કવિતા મળી ખવાયેલા કાગળમાં નિર્જીવ હાલત માં મળી... એના અમુક ભુસાયેલા શબ્દોના વલોપાત મા મળી, મે પાછી નવ કાગળ માં કંડારી સજીવન કરી... હિતેશ્રી વસાણી"

 આજ એક વર્ષો જુની મારી  કવિતા મળી
ખવાયેલા કાગળમાં નિર્જીવ હાલત માં મળી...
એના અમુક ભુસાયેલા શબ્દોના વલોપાત મા મળી,
મે પાછી નવ કાગળ માં કંડારી સજીવન કરી...

હિતેશ્રી વસાણી

આજ એક વર્ષો જુની મારી  કવિતા મળી ખવાયેલા કાગળમાં નિર્જીવ હાલત માં મળી... એના અમુક ભુસાયેલા શબ્દોના વલોપાત મા મળી, મે પાછી નવ કાગળ માં કંડારી સજીવન કરી... હિતેશ્રી વસાણી

People who shared love close

More like this

Trending Topic