મને નહોતી ખબર કે મારા સંબંધો ક્યારેક પારકા થઇ જસે | ગુજરાતી विचार Vide

"મને નહોતી ખબર કે મારા સંબંધો ક્યારેક પારકા થઇ જસે ખબર બસ એટલીજ હતી કે સબંધો ક્યારેક તો સુધરી જસે મને નહોતી ખબર કે લોકો મારા ભોળપણ નો લાભ લઇ જસે ખબર બસ એટલીજ હતી કે મને લુટનારા મારાજ અંગત કોઇ‌ હસે ©Dilavar Belim "

મને નહોતી ખબર કે મારા સંબંધો ક્યારેક પારકા થઇ જસે ખબર બસ એટલીજ હતી કે સબંધો ક્યારેક તો સુધરી જસે મને નહોતી ખબર કે લોકો મારા ભોળપણ નો લાભ લઇ જસે ખબર બસ એટલીજ હતી કે મને લુટનારા મારાજ અંગત કોઇ‌ હસે ©Dilavar Belim

#tanha

People who shared love close

More like this

Trending Topic