રસ્તામાં એટલી ખાધી છે ઠોકરો, મંજિલ સુધી પહોંચતાં | ગુજરાતી Poetry

"રસ્તામાં એટલી ખાધી છે ઠોકરો, મંજિલ સુધી પહોંચતાં પગભર બની ગયો.!! ©Nirajkumar Vaishnav"

 રસ્તામાં એટલી ખાધી છે ઠોકરો,
મંજિલ સુધી પહોંચતાં 
પગભર બની ગયો.!!

©Nirajkumar Vaishnav

રસ્તામાં એટલી ખાધી છે ઠોકરો, મંજિલ સુધી પહોંચતાં પગભર બની ગયો.!! ©Nirajkumar Vaishnav

#walkalone

People who shared love close

More like this

Trending Topic