Unsplash બહેન એટલે દુનિયાની સૌથી અમૂલ્ય ભેટ ,બહેન વગર નું ઘર સ્મશાન જેવું લાગે છે ,એ હોય છે તો જાણે જન્નત લાગે છે ,બહેન એટલે માનું બીજું રૂપ, દુનિયાની બધી જ ખુશી તને ભગવાન આપે, ©kirit.shiyal #snow happy life quotes Quotes, Shayari, Story, Poem, Jokes, Memes On Nojoto