White તું ક્યારેક મનની વાત તો છૂપાઈને તો જોજે, આ મન તારી આંખોથી તને ઓળખી લેશે,... તું ક્યારેક તો દૂર જવાની તો કોશિશ તો કરજે, આ મન તને મનના WiFi થી Connect કરી લેશે... ©Meena Prajapati #sad_quotes ગુજરાતી કવિતા ગઝલ જૂની કવિતા પ્રિયતમા કવિતા Quotes, Shayari, Story, Poem, Jokes, Memes On Nojoto