ચાર દિવસ ના પ્રેમ પછી
એજ અંધારી રાત હોય છે
જે પ્રેમ કરે છે ને દિલથી
એની સાથે બેવફાઈ હોય છે
તમારી સાથે પ્રેમની વાતો કરી
રાસ બીજે રાચાવતી હોય છે
તમને બધી વાતો કરે જ છે
તોય ઘણુ છુપાવતી હોય છે
જેને દિલથી પ્રેમ કારોને આશિક
એજ દિલ દુભાવતી હોય છે
કવિ -: ભાવેશ પરમાર (આશિક)
#nojoto