White એક તોરણ આસોપાલવ નું મેં બાંધ્યું છે આંખો પર | ગુજરાતી Bhakti

"White એક તોરણ આસોપાલવ નું મેં બાંધ્યું છે આંખો પર, વચન છે કે, મારા તારીખિયમાં "પ્રભુ" સાથે મિલન નો દિવસ નહીં આવે, ત્યાં સુધી હું આ તોરણ સુકાવા નહીં દઉં... . ©Rakshit Desai"

 White એક તોરણ આસોપાલવ નું 
મેં બાંધ્યું છે આંખો પર,
વચન છે કે,
મારા તારીખિયમાં
 "પ્રભુ" સાથે મિલન નો દિવસ
 નહીં આવે, ત્યાં સુધી હું આ તોરણ સુકાવા નહીં દઉં...






.

©Rakshit Desai

White એક તોરણ આસોપાલવ નું મેં બાંધ્યું છે આંખો પર, વચન છે કે, મારા તારીખિયમાં "પ્રભુ" સાથે મિલન નો દિવસ નહીં આવે, ત્યાં સુધી હું આ તોરણ સુકાવા નહીં દઉં... . ©Rakshit Desai

#Sad_Status

People who shared love close

More like this

Trending Topic