એને શું ખબર હતી કે મોત સસ્તું હશે, એ થોડી કાંઈ રમવ | ગુજરાતી Poetry

"એને શું ખબર હતી કે મોત સસ્તું હશે, એ થોડી કાંઈ રમવાની વસ્તુ હતી, ઘડીભરમાં ઘવાય ગયું એ ઘટડું, હજી પળભર પહેલાં તો હસતું હતું, એને ક્યાં પાર કરી લેવાં તાં કાંઠા, મચ્છું મ્હાલવાનું બ્હાનું અમસ્તું હતું, ઠેકડા ભરી કુદતો હતો, એ વત્સ, ડગલે - ડગલે જીવન એનું ખસતું હતું. ©Vats Asodariya"

 એને શું ખબર હતી કે મોત સસ્તું હશે,
એ થોડી કાંઈ રમવાની વસ્તુ હતી,

ઘડીભરમાં ઘવાય ગયું એ ઘટડું,
હજી પળભર પહેલાં તો હસતું હતું,

એને ક્યાં પાર કરી લેવાં તાં કાંઠા,
મચ્છું મ્હાલવાનું બ્હાનું અમસ્તું હતું,

ઠેકડા ભરી કુદતો હતો, એ વત્સ,
ડગલે - ડગલે જીવન એનું ખસતું હતું.

©Vats Asodariya

એને શું ખબર હતી કે મોત સસ્તું હશે, એ થોડી કાંઈ રમવાની વસ્તુ હતી, ઘડીભરમાં ઘવાય ગયું એ ઘટડું, હજી પળભર પહેલાં તો હસતું હતું, એને ક્યાં પાર કરી લેવાં તાં કાંઠા, મચ્છું મ્હાલવાનું બ્હાનું અમસ્તું હતું, ઠેકડા ભરી કુદતો હતો, એ વત્સ, ડગલે - ડગલે જીવન એનું ખસતું હતું. ©Vats Asodariya

#Save

People who shared love close

More like this

Trending Topic