કેટલો અઘરો લાગતો હશે આ પ્રશ્ન, જ્યારે દિકરીને પિયર જવાના પરવાનાને બદલે પુછાતો હશે..! "કેમ, ત્યાં શું છે?" "પિયર!" આ પ્રશ્નાર્થ અને ઉદગાર વચ્ચે પીલાય તે દીકરી. ©shivsadhana #પિયર #દીકરી #Love #daughter #Truth #SAD #શિવસાધના Quotes, Shayari, Story, Poem, Jokes, Memes On Nojoto