આજે વળચડ વા અને વરસાદ માં છે, આજે મોસમ મિજાજ માં | ગુજરાતી Shayari

"આજે વળચડ વા અને વરસાદ માં છે, આજે મોસમ મિજાજ માં છે... મહેકે છે ફૂલો ઉદ્યાન માં, બાગ ની રંગત બહાર માં છે... આજે મોસમ મિજાજ માં છે..... સ્વાદ આદુ વાળી ચા માં છે, ખરી મજા ચોમાસે વરસાદ માં છે, ફોરમ,આજે મોસમ, મિજાજ માં છે... ©Mrs Farida Rizwan Desar. Foram"

 આજે વળચડ  વા અને વરસાદ માં છે,
આજે મોસમ મિજાજ માં છે...
મહેકે છે ફૂલો ઉદ્યાન માં,
બાગ ની રંગત બહાર માં છે...
આજે મોસમ મિજાજ માં છે.....
સ્વાદ આદુ વાળી ચા માં છે,
ખરી મજા ચોમાસે વરસાદ માં છે,
 ફોરમ,આજે મોસમ, મિજાજ માં છે...

©Mrs Farida Rizwan Desar. Foram

આજે વળચડ વા અને વરસાદ માં છે, આજે મોસમ મિજાજ માં છે... મહેકે છે ફૂલો ઉદ્યાન માં, બાગ ની રંગત બહાર માં છે... આજે મોસમ મિજાજ માં છે..... સ્વાદ આદુ વાળી ચા માં છે, ખરી મજા ચોમાસે વરસાદ માં છે, ફોરમ,આજે મોસમ, મિજાજ માં છે... ©Mrs Farida Rizwan Desar. Foram

#Exploration

People who shared love close

More like this

Trending Topic