ગુજરાત જીતશે જંગ ગુણથી ગુણી ગુજરાતની ધરા, | ગુજરાતી કવિતા

"ગુજરાત જીતશે જંગ ગુણથી ગુણી ગુજરાતની ધરા, ફરી સંઘર્ષ કરી જંગ જીતશે, વધ્યા છે માત્ર કેસ ના આંકડા છતાં તૂટ્યા નહીં હિંમતના બાંકડા, મંદિરો પર તાળા મળ્યા ઈશ્વરને હોસ્પિટલમાં જોયા છે, ફરતું જનજીવન ઠપ થયું છે ખાખીમાં ફરતા સાવજ જોયા છે, વિજળી ની તો અછત નથી સૌ સૌ ફૂટ પર કર્મી તૈનાત છે, સ્વચ્છ રાખ્યું નગર આપણું સફાઈકર્મીને દિલથી સલામ છે, બધા કર્મી વોરિયર્સ બન્યા સહુ ને નતમસ્તક નમન છે, કહી ગુર્જરીને સાહસની ભૂમિ ફરી રણભૂમિ માં આવ્યા છે, રચેલા ઇતિહાસ તાજા થશે ગુજરાતી ફરી રાજા થશે, ધન્ય ધન્ય ગુજરાત ની ધરતી, ફરી બનશે વીરો ની ભૂમિ. -reena"

 ગુજરાત જીતશે જંગ

ગુણથી ગુણી ગુજરાતની ધરા,
           ફરી સંઘર્ષ કરી જંગ જીતશે,
વધ્યા છે માત્ર કેસ ના આંકડા
           છતાં તૂટ્યા નહીં હિંમતના બાંકડા,
મંદિરો પર તાળા મળ્યા 
           ઈશ્વરને હોસ્પિટલમાં જોયા છે,
ફરતું જનજીવન ઠપ થયું છે
           ખાખીમાં ફરતા સાવજ જોયા છે,
વિજળી ની તો અછત નથી
            સૌ સૌ ફૂટ પર કર્મી તૈનાત છે,
સ્વચ્છ રાખ્યું નગર આપણું
            સફાઈકર્મીને દિલથી સલામ છે,
બધા કર્મી વોરિયર્સ બન્યા
             સહુ ને નતમસ્તક નમન છે,
કહી ગુર્જરીને સાહસની ભૂમિ
             ફરી રણભૂમિ માં આવ્યા છે,
રચેલા ઇતિહાસ તાજા થશે
             ગુજરાતી ફરી રાજા થશે,
ધન્ય ધન્ય ગુજરાત ની ધરતી,
               ફરી બનશે વીરો ની ભૂમિ.
                                -reena

ગુજરાત જીતશે જંગ ગુણથી ગુણી ગુજરાતની ધરા, ફરી સંઘર્ષ કરી જંગ જીતશે, વધ્યા છે માત્ર કેસ ના આંકડા છતાં તૂટ્યા નહીં હિંમતના બાંકડા, મંદિરો પર તાળા મળ્યા ઈશ્વરને હોસ્પિટલમાં જોયા છે, ફરતું જનજીવન ઠપ થયું છે ખાખીમાં ફરતા સાવજ જોયા છે, વિજળી ની તો અછત નથી સૌ સૌ ફૂટ પર કર્મી તૈનાત છે, સ્વચ્છ રાખ્યું નગર આપણું સફાઈકર્મીને દિલથી સલામ છે, બધા કર્મી વોરિયર્સ બન્યા સહુ ને નતમસ્તક નમન છે, કહી ગુર્જરીને સાહસની ભૂમિ ફરી રણભૂમિ માં આવ્યા છે, રચેલા ઇતિહાસ તાજા થશે ગુજરાતી ફરી રાજા થશે, ધન્ય ધન્ય ગુજરાત ની ધરતી, ફરી બનશે વીરો ની ભૂમિ. -reena

#કોરોના_વોરિયર્સ

People who shared love close

More like this

Trending Topic