White જીંદગીની રફતાર પતંગની દોર જેવી નાજુક છે ,
મસ્ત હવામાં ઉડતા પતંગને
ક્યારે કોણ અજાણ્યું આવીને
ક્યારે વચ્ચેથી કાપીને લપેટીને જતું રહે
અણસાર પણ થતો નથી...
©Meena Prajapati
#Sad_Status ગુડ મોર્નિંગ શાયરી જન્મદિવસ કોટ્સ શુભકામનાઓ શુભ બપોર ગુરૂવાર સ્પેશિયલ