એક ઍવું ચિત્ર બનાવ્યું છે મેં, એમાંય પાછું મોરનું | ગુજરાતી શાયરી અને

"એક ઍવું ચિત્ર બનાવ્યું છે મેં, એમાંય પાછું મોરનું પીંછું આરખ્યું મેં... પાંખો આપી હોત જો તેં, તો સીધું ઊડીને આવતું રેત તારી પાસે.... જોને કેવું આટલી હદે વિચત્ર બન્યું એમ !! વિચારું આઉ કેમ બન્યુ હેં ?? પછી ખબર પડી કે.... ઘૂંટી ઘૂંટીને ઘોળી ઘોળી હૃદયના રાતા રંગે રંગ્યું છે મેં, એક એવું ચિત્ર બનાવ્યું છે મેં !! એક એવું વિચત્ર ચિત્ર દોર્યું છે મેં.... #khimbharwad🖋️ ©Khim Bharwad "

એક ઍવું ચિત્ર બનાવ્યું છે મેં, એમાંય પાછું મોરનું પીંછું આરખ્યું મેં... પાંખો આપી હોત જો તેં, તો સીધું ઊડીને આવતું રેત તારી પાસે.... જોને કેવું આટલી હદે વિચત્ર બન્યું એમ !! વિચારું આઉ કેમ બન્યુ હેં ?? પછી ખબર પડી કે.... ઘૂંટી ઘૂંટીને ઘોળી ઘોળી હૃદયના રાતા રંગે રંગ્યું છે મેં, એક એવું ચિત્ર બનાવ્યું છે મેં !! એક એવું વિચત્ર ચિત્ર દોર્યું છે મેં.... #khimbharwad🖋️ ©Khim Bharwad

કેવુ વિચત્ર ચિત્ર દોર્યું મેં !!


#khimbharwad #gamdiyo #bharwad #share #EXPLORE #gujjuquotes #gujju #writer #insta #Amazingdwarka

People who shared love close

More like this

Trending Topic