My Dear Phone કોઈ એટલું પણ busy નથી હોતું કે એ તમને રિપ્લાય ના કરી શકે બસ બધો priority નો ખેલ છે જો તમે એમના માટે ખાસ હસો તો એક સેકન્ડ માં રિપ્લાય મળશે નહિ હોવ તો કલાકે પણ નહિ મળે . રિપ્લય. ©Devyani Gosai #Phone Quotes, Shayari, Story, Poem, Jokes, Memes On Nojoto