બધા જ શબ્દો જાણે ઓછા પડી જાય છે જ્યારે વાત તારી થા | ગુજરાતી कविता

"બધા જ શબ્દો જાણે ઓછા પડી જાય છે જ્યારે વાત તારી થાય છે મારા હૃદય ના ધબકારા વધી જાય છે જ્યારે વાત તારી થાય છે મારા એક એક શ્વાસ ની કિંમત વધી જાય છે જ્યારે વાત તારી થાય છે મારા મન માં શાંતિ છવાઈ જાય છે અને મારી શાંતી ભાંગી પણ જય છે જ્યારે વાત તારી થાય છે કોહિનૂર ની કિંમત પણ ઓછી અંકાય છે જ્યારે તારા પ્રેમ ની તુલના થાય છે"

 બધા જ શબ્દો જાણે ઓછા પડી જાય છે
જ્યારે વાત તારી થાય છે

મારા હૃદય ના ધબકારા વધી જાય છે 
જ્યારે વાત તારી થાય છે 

મારા એક એક શ્વાસ ની કિંમત વધી જાય છે
જ્યારે વાત તારી થાય છે 

મારા મન માં શાંતિ છવાઈ જાય છે અને
મારી શાંતી ભાંગી પણ જય છે 
જ્યારે વાત તારી થાય છે
 
કોહિનૂર ની કિંમત પણ ઓછી અંકાય છે 
જ્યારે તારા પ્રેમ ની તુલના થાય છે

બધા જ શબ્દો જાણે ઓછા પડી જાય છે જ્યારે વાત તારી થાય છે મારા હૃદય ના ધબકારા વધી જાય છે જ્યારે વાત તારી થાય છે મારા એક એક શ્વાસ ની કિંમત વધી જાય છે જ્યારે વાત તારી થાય છે મારા મન માં શાંતિ છવાઈ જાય છે અને મારી શાંતી ભાંગી પણ જય છે જ્યારે વાત તારી થાય છે કોહિનૂર ની કિંમત પણ ઓછી અંકાય છે જ્યારે તારા પ્રેમ ની તુલના થાય છે

#ગુજરાતી

People who shared love close

More like this

Trending Topic