ધોધમાર વરસાદમાં હું કોરોકટ નીકળી ગયો
પણ તમે છત્રી આપી ને પલળી ગયો
©Brijesh Dave(Vibhav)
#ધોધમાર #વરસાદમાં હું કોરોકટ નીકળી ગયો
પણ તમે #છત્રી આપી ને પલળી ગયો
--- બ્રિજેશ દવે 'વિભવ'
#Umbrella #શાયરી #ગુજરાતી #gujaratishayari #gujratishayri #Shayari #sayari