હું બાળ છું તારો તું સાંભળ ને તારણહાર હું ભૂલ કર | ગુજરાતી Video

" હું બાળ છું તારો તું સાંભળ ને તારણહાર હું ભૂલ કરું અગણિત તું સંભાળ ને મારા વ્હાલા દુઃખ પડે ને યાદ કરું ને તું દોડી ને આવે વ્હાલા સુખ માં હું ભૂલું તને તોય તું સાથ આપજે તારણહારા ©Ami Vora "

હું બાળ છું તારો તું સાંભળ ને તારણહાર હું ભૂલ કરું અગણિત તું સંભાળ ને મારા વ્હાલા દુઃખ પડે ને યાદ કરું ને તું દોડી ને આવે વ્હાલા સુખ માં હું ભૂલું તને તોય તું સાથ આપજે તારણહારા ©Ami Vora

#Hanuman #Sarangpur #dada

People who shared love close

More like this

Trending Topic