સજી રહ્યા છે બધા શહેર બધા ગામ,,,
સજી રહ્યું છે પ્રભુ નું અયોધ્યા ધામ,,,,
માંદરે વતન પધારી રહ્યા છે શ્રી રામ,,,,,
ભક્તોના આનંદ નો નથી પાર,,,,,,,,,,,,,
ખોટાની થતી આવી છે અને થઇ છે હાર,,
મોદીજી આ કામ કર્યું છે તમારી સરકારે મહાન,,
તેથી આજ પેઢી નહી પણ આવનારી પેઢીના દિલમાંય રહેશે તમારું સ્થાન,,,,
જય શ્રી રામ
©Chirag Barot
#happybirthdaypmmodi