વાત તો કરવી છે મારે ગુરુવાર ની કે... અમે તે દિવસે | ગુજરાતી Life Video

"વાત તો કરવી છે મારે ગુરુવાર ની કે... અમે તે દિવસે માન જરા કેવાય ને... કે માત્ર થોડીક જ ક્ષણ માટે અમે જોડે હતા.. હું જયારે તેમની સામે જોવું .. અ માન જરા થોડીવાર માટે એ ક્ષણ ને માણતી હોય ને એ પછી મારી સામુ અને ..... મારી એટલી હિંમત નથી કે હું એમની સામુ જોઈ શકું કેમ કે હું એમની સામુ જોવું તો ખબર નહિ પન.. અ સતત અંદર ને અંદર થી ડર લાગે.. હજી એ વાત પન કરું ને તો એ એહસાસ હજુ પન થાય છે મારે એમને કેવું છે કે.. આમ કેમ થાય છે.. અને હવે પછી આવુ ન થાય એ માટે મારે એમની પાસે થી સલાહ લેવી છે.. પન એ કે તો હું કવ ને કે કેવુ થાય છે તમને જોઇને.. અને મારી તો હિંમત જ નથી ચાલતી એ કેવા ની. . ©Dhara "

વાત તો કરવી છે મારે ગુરુવાર ની કે... અમે તે દિવસે માન જરા કેવાય ને... કે માત્ર થોડીક જ ક્ષણ માટે અમે જોડે હતા.. હું જયારે તેમની સામે જોવું .. અ માન જરા થોડીવાર માટે એ ક્ષણ ને માણતી હોય ને એ પછી મારી સામુ અને ..... મારી એટલી હિંમત નથી કે હું એમની સામુ જોઈ શકું કેમ કે હું એમની સામુ જોવું તો ખબર નહિ પન.. અ સતત અંદર ને અંદર થી ડર લાગે.. હજી એ વાત પન કરું ને તો એ એહસાસ હજુ પન થાય છે મારે એમને કેવું છે કે.. આમ કેમ થાય છે.. અને હવે પછી આવુ ન થાય એ માટે મારે એમની પાસે થી સલાહ લેવી છે.. પન એ કે તો હું કવ ને કે કેવુ થાય છે તમને જોઇને.. અને મારી તો હિંમત જ નથી ચાલતી એ કેવા ની. . ©Dhara

:V:
:U:

People who shared love close

More like this

Trending Topic