લે, ફુલ જ નહી,
આખો બાગ મોકલુ...
તને મારી યાદો નો,
પ્રવાસ મોકલુ....
શબ્દો મા લખું લાગણીઓ,
દિલ ના ઉન્માદ મોકલુ....
વા સાથે વાતો કરે છે વાદળ,
હું યાદો નો,વરસાદ મોકલુ...
લે, તને ફોરમ ભર્યા ફૂલો ની,
સવાર મોકલુ....
©Farida Desar...pratilipi writer . "FORAM"
#Flower