અન્ય કોઈના સ્વીકાર, સત્કાર કે આમંત્રણની પરવા કર્યા વગર જો આપણે પોતાની જાત અને એકાંત સાથે ‘At peace’ રહી શકીએ, તો જગતનું કોઈ ભાવનાત્મક તોફાન આપણને ઉજાડી કે રંજાડી ન શકે. ©feelings #Walk Quotes, Shayari, Story, Poem, Jokes, Memes On Nojoto