એ ટૂંક સમય માટે હતું, એનો અર્થ એવો નથી કે તે આપણા નસીબમાં નહોતું. કોઈ વ્યક્તિનો સાથ કાયમી ન હોય તો તેનાથી એ સંબંધની સાર્થકતા ઓછી નથી થઈ જતી. જિંદગીની જેમ ઘણું બધું ક્ષણિક હોય છે અને છતાં મૂલ્યવાન ©feelings Quotes, Shayari, Story, Poem, Jokes, Memes On Nojoto