दोसà¥à¤¤à¥€ का à¤à¤• उसूल होता है મિત્ર કલરની જેમ હોય છે.
જે આપણી જિંદગીમાં રંગ પૂરે છે.
હું કદાચ તમારો “ફેવરીટ” કલર ન બની શકું,
પણ એવી “આશા” છે કે ચિત્ર પૂરૂ કરવામાં
ક્યાંક તો કામ લાગી શકું...🪶
🦋🦋 હર હર મહાદેવ 🦋🦋
©Solanki
#Friendship