મારી માં મારી હસીનું પહેલું રાજ બની, મારા રડવા નુ | ગુજરાતી કવિતા

"મારી માં મારી હસીનું પહેલું રાજ બની, મારા રડવા નું પહેલું કારણ, હર ઘડી મારા મુખે ફરતું, એ માડી તારું નામ.. લખું કવિતા તારા પર, હજી એવો કલાકાર નથી.. બસ તારા પ્રેમને સમજી તેવી, તેવી કોઈ કળાનું નામ નહીં.. -ધીરજ પરમાર"

 મારી માં

મારી હસીનું પહેલું રાજ બની,
મારા રડવા નું પહેલું કારણ,

હર ઘડી મારા મુખે ફરતું, 
એ માડી તારું નામ..

લખું કવિતા તારા પર,
હજી એવો કલાકાર નથી..

બસ તારા પ્રેમને સમજી તેવી,
તેવી કોઈ કળાનું નામ નહીં..
                     -ધીરજ પરમાર

મારી માં મારી હસીનું પહેલું રાજ બની, મારા રડવા નું પહેલું કારણ, હર ઘડી મારા મુખે ફરતું, એ માડી તારું નામ.. લખું કવિતા તારા પર, હજી એવો કલાકાર નથી.. બસ તારા પ્રેમને સમજી તેવી, તેવી કોઈ કળાનું નામ નહીં.. -ધીરજ પરમાર

#માં

People who shared love close

More like this

Trending Topic