તેજ તારું ઘર મહીં છે હરપળ હરપળ, સ્મિત તારું મન મહી | ગુજરાતી શાયરી અને

"તેજ તારું ઘર મહીં છે હરપળ હરપળ, સ્મિત તારું મન મહીં છે ખળખળ ખળખળ, કંકુ ચોખા સાથિયા માં પૂર્યા આંગણે, પ્રગટાવ્યા છે દિવા એ ઝળહળ ઝળહળ. ©Ajit Machhar "

તેજ તારું ઘર મહીં છે હરપળ હરપળ, સ્મિત તારું મન મહીં છે ખળખળ ખળખળ, કંકુ ચોખા સાથિયા માં પૂર્યા આંગણે, પ્રગટાવ્યા છે દિવા એ ઝળહળ ઝળહળ. ©Ajit Machhar

#ShubhDeepawali

People who shared love close

More like this

Trending Topic