ગુજરાતનું સાહસ વિશ્વ નજરે ગુજરાત છે કાર | ગુજરાતી કવિતા

"ગુજરાતનું સાહસ વિશ્વ નજરે ગુજરાત છે કારણ કે આશા ત્યાં અમર છે વેક્સીન ની શોધ જારી છે, અહીંયાના વોરિયર્સમાં ખુમાર છે, રોજી મૂકી ઘરમાં બેઠો માનવ પહેલો વોરિયર્સ છે, ખુશનસીબ છે આપણે, કે જ્યાં સરકાર આટલી સિરિયસ છે, ડૉકટર ને તો ભગવાન કહ્યા, આજે શોર્યરૂપ દેખાવ્યું છે, ખાખી માં ફરતા રક્ષક જોયા એમના કાર્ય ને બિરદાવ્યું છે, ગામ-શહેર સ્વચ્છ બનાવ્યા સફાઈકર્મીની વાત તો ન્યારી છે, વીજળી ની કોઈ અછત નથી આ જનજીવન તેમનું આભારી છે, જનસેવા પૂરજોશમાં ચલાવી આ ધરા એમની ઋણી રહેશે, ગૌરવ ની આ વાત છે, જે ગુર્જરી મારી માત છે, અમૂલ્ય ગુજરાતની અસ્મિતા એવા કોરોના વોરિયર્સ ને સલામ છે, નામ: પરમાર ધીરજ રાજેશ ભાઈ કૉલેજ: નવજીવન સાયન્સ કૉલેજ,દાહોદ"

 ગુજરાતનું સાહસ

વિશ્વ નજરે ગુજરાત છે
          કારણ કે આશા ત્યાં અમર છે
વેક્સીન ની શોધ જારી છે,
          અહીંયાના વોરિયર્સમાં ખુમાર છે,
રોજી મૂકી ઘરમાં બેઠો
           માનવ પહેલો વોરિયર્સ છે,
ખુશનસીબ છે આપણે,
            કે જ્યાં સરકાર આટલી સિરિયસ છે,
ડૉકટર ને તો ભગવાન કહ્યા,
            આજે શોર્યરૂપ દેખાવ્યું છે,
ખાખી માં ફરતા રક્ષક જોયા
             એમના કાર્ય ને બિરદાવ્યું છે,
ગામ-શહેર સ્વચ્છ બનાવ્યા
              સફાઈકર્મીની વાત તો ન્યારી છે,
વીજળી ની કોઈ અછત નથી
              આ જનજીવન તેમનું આભારી છે,
જનસેવા પૂરજોશમાં ચલાવી
              આ ધરા એમની ઋણી રહેશે,
ગૌરવ ની આ વાત છે,
              જે ગુર્જરી મારી માત છે,
અમૂલ્ય ગુજરાતની અસ્મિતા
               એવા કોરોના વોરિયર્સ ને સલામ છે,

નામ: પરમાર ધીરજ રાજેશ ભાઈ
કૉલેજ: નવજીવન સાયન્સ કૉલેજ,દાહોદ

ગુજરાતનું સાહસ વિશ્વ નજરે ગુજરાત છે કારણ કે આશા ત્યાં અમર છે વેક્સીન ની શોધ જારી છે, અહીંયાના વોરિયર્સમાં ખુમાર છે, રોજી મૂકી ઘરમાં બેઠો માનવ પહેલો વોરિયર્સ છે, ખુશનસીબ છે આપણે, કે જ્યાં સરકાર આટલી સિરિયસ છે, ડૉકટર ને તો ભગવાન કહ્યા, આજે શોર્યરૂપ દેખાવ્યું છે, ખાખી માં ફરતા રક્ષક જોયા એમના કાર્ય ને બિરદાવ્યું છે, ગામ-શહેર સ્વચ્છ બનાવ્યા સફાઈકર્મીની વાત તો ન્યારી છે, વીજળી ની કોઈ અછત નથી આ જનજીવન તેમનું આભારી છે, જનસેવા પૂરજોશમાં ચલાવી આ ધરા એમની ઋણી રહેશે, ગૌરવ ની આ વાત છે, જે ગુર્જરી મારી માત છે, અમૂલ્ય ગુજરાતની અસ્મિતા એવા કોરોના વોરિયર્સ ને સલામ છે, નામ: પરમાર ધીરજ રાજેશ ભાઈ કૉલેજ: નવજીવન સાયન્સ કૉલેજ,દાહોદ

#ગુજરાતનું_ગૌરવ

People who shared love close

More like this

Trending Topic