“મા” એક શક્તિ, “મા” એક ભક્તિ “મા”

"“મા” એક શક્તિ, “મા” એક ભક્તિ “મા” સંપુર્ણ જગતરીતી “મા” થી જ બન્યો છે માનવી એક અધુરાપણુ પુરુ કરનારી “મા” ઘર ના ખુણા ને જાગતા રાખતી “મા” પોતાનું આપી ને ખુશ રહેતી “મા” આવી સંસાર ની સમ્રગ “માતાઓ” ને મારા અંતર ના પ્રણામ. ©Nirajkumar Vaishnav"

 “મા” એક શક્તિ, “મા” એક ભક્તિ
“મા” સંપુર્ણ જગતરીતી
“મા” થી જ બન્યો છે માનવી
એક અધુરાપણુ પુરુ કરનારી “મા”
ઘર ના ખુણા ને જાગતા રાખતી “મા”
પોતાનું આપી ને ખુશ રહેતી “મા”
આવી સંસાર ની સમ્રગ “માતાઓ” ને 
મારા અંતર ના પ્રણામ.

©Nirajkumar Vaishnav

“મા” એક શક્તિ, “મા” એક ભક્તિ “મા” સંપુર્ણ જગતરીતી “મા” થી જ બન્યો છે માનવી એક અધુરાપણુ પુરુ કરનારી “મા” ઘર ના ખુણા ને જાગતા રાખતી “મા” પોતાનું આપી ને ખુશ રહેતી “મા” આવી સંસાર ની સમ્રગ “માતાઓ” ને મારા અંતર ના પ્રણામ. ©Nirajkumar Vaishnav

#MothersDay

People who shared love close

More like this

Trending Topic