કોઇપણ જાતની અસમંજસ પરિસ્થિતિ માં મુકાઉને
ત્યારે સૌથી પહેલા જેની યાદ આવે ને એ તું.
રોજ રાતે જેના વિચારો લઈને સુઈ જાઉં અને
મારી સવાર જેના વિચારો સાથે પડે એ તું.
ભલે હોઉ ગુસ્સે તારાથી પણ વિચારોમાં સતત હોય એ તું.
સ્માઇલી ફેસ ઈમોજીથી લઈ કિસ ઈમોજી સુધી ચેટ માં પહોંચ્યો એ તું.
હાર્ટ ઈમોજી થી લઈ મારા માં હૈયા માં વસ્યો એ તું.
તારા વગર લાગે કઈક કેહવાની ઈચ્છા અધૂરી.
જો સાથ મળી જાય તારો તો થઈ જાય વિવક્ષા પૂરી.
જન્મદિવસ ની હાર્દિક શુભકામના મારા પ્રિયતમ🌹😘😍🎂
©vivaxa kadia