દિવસ ના અજવાળે જગાડે તું...
બધા કામ માંથી મન હટાવે તું...
રાત ના અંધકારમાં પણ યાદ આવે તું...
ભર નિંદરે જગાડી રોવડાવે તું...
યાદ માં તારી પાગલ બનાવે તું...
મને શ્વાસ લેવામાં તકલીફ અપાવે તું...
દિવસે દિવસ મને એકલો પાડે તું...
આં દુનિયા થી સબંધ તોડાવે તું...
મને મોત ના રસ્તે લઇ જાય તું...
મારાં બાપનો સહારો ખોવડાવે તું...