જિંદગીમાં કદી તે હદય ની આરપાર જોયું છે? ભરી પડી છે | ગુજરાતી શાયરી અને

"જિંદગીમાં કદી તે હદય ની આરપાર જોયું છે? ભરી પડી છે વ્યથા, યંત્રણા, બેશુમાર જોયું છે? દોડ્યો છે આંખ મીચી ને સદા, આગળ આગળ, કોણ કરે છે પોકાર, પાછા ફરી એકવાર જોયું છે? હિજરાતો રહ્યો સદા, બંધ બારણાં પાછળ એકલો, કેવો નીકળ્યો છે ઉઘાડ! કદી બારી બહાર જોયું છે? ચહેરા જોઈ જોઈ ને લીધા છે નિર્યણ વારંવાર, કદી આંખ બંધ કરી અંતર ની આરપાર જોયું છે? ©JP Chudasama"

 જિંદગીમાં કદી તે હદય ની આરપાર જોયું છે?
ભરી પડી છે વ્યથા, યંત્રણા, બેશુમાર જોયું છે?

દોડ્યો છે આંખ મીચી ને સદા, આગળ આગળ,
કોણ કરે છે પોકાર, પાછા ફરી એકવાર જોયું છે?

હિજરાતો રહ્યો સદા, બંધ બારણાં પાછળ એકલો,
કેવો નીકળ્યો છે ઉઘાડ! કદી બારી બહાર જોયું છે?

ચહેરા જોઈ જોઈ ને લીધા છે નિર્યણ વારંવાર,
કદી આંખ બંધ કરી અંતર ની આરપાર જોયું છે?

©JP Chudasama

જિંદગીમાં કદી તે હદય ની આરપાર જોયું છે? ભરી પડી છે વ્યથા, યંત્રણા, બેશુમાર જોયું છે? દોડ્યો છે આંખ મીચી ને સદા, આગળ આગળ, કોણ કરે છે પોકાર, પાછા ફરી એકવાર જોયું છે? હિજરાતો રહ્યો સદા, બંધ બારણાં પાછળ એકલો, કેવો નીકળ્યો છે ઉઘાડ! કદી બારી બહાર જોયું છે? ચહેરા જોઈ જોઈ ને લીધા છે નિર્યણ વારંવાર, કદી આંખ બંધ કરી અંતર ની આરપાર જોયું છે? ©JP Chudasama

People who shared love close

More like this

Trending Topic