ફર્ક નથી પડતો. પ્રેમ ,જિંદગી ,વિશ્વાસ કશું ન મળે | ગુજરાતી Poetry Vide

ફર્ક નથી પડતો.


પ્રેમ ,જિંદગી ,વિશ્વાસ કશું ન મળે મને ફર્ક નથી પડતો,
મળે નહીં જો છેલ્લો શ્વાસ જીંદગી મને ફર્ક નથી પડતો.

માંગતો રહું  સુખ ને તું આપે દુઃખ મને ફર્ક નથી પડતો,
ગળ્યું અમૃત માનનું મળે અપમાનનું ઝેર ફર્ક નથી પડતો.

People who shared love close

More like this

Trending Topic