દિકરી
થાકી ગય છું બધા થી બસ
એકવાર હાથ પકડી લેને માં..
રડવુ છે બહુજ મારે
તારો આ હેતભયૉ ખોળો આપી દેને માં..
ખબર છે મને તારે આશ હતી દિકરા ની,
હું એક દિકરો પન બની જશ,
તું બસ એકવાર પ્રેમ થી હાથ ફેરવી દેને માં..
અને જતા જતા માત્ર એટલુંજ કહેવા માઞીશ કે.
નાનપણમાં એને પારકી થાપણ કહેવામાં આવે છે. .
થોડીક મોટી થાય ત્યારે મયૉદામા રહેવાનું કેહવામાં આવે છે..
લગ્ન કરીને સાસરે ગયા પછી તેણે પિતાનું નામ છોડવામાં આવે છે..
દદૅ એ સહીને પન બાળક ને પિતા નુ નામ આપે છે..
સહેલું નથી ભગત આ ત્યાગ કરવો..
©Dhara
avriy girl