જીવનમાં એક સમય એવો આવે છે કે, તમને ના તો સબંધોમાં | ગુજરાતી Quotes Vid

"જીવનમાં એક સમય એવો આવે છે કે, તમને ના તો સબંધોમાં કોઈ રસ રહે છે ના તો જીવનના પ્રસંગોને માણવામાં...એ બધાં જ મોહથી ભયમુક્ત થઈ જાય છે.. ધ્યેય પાછળ સર્વસ્વ હોમી દેવા છતાં વારંવાર મળતી નિષ્ફળતા એ પછી સબંધોમાં હોય કે ઉજ્જવળ ભવિષ્યની માટે કારકિર્દીની બાબત હોય કે પછી વ્યક્તિને ઓળખવામાં હોય ...પણ એ નિષ્ફળતા માણસને હતાશા તરફ દોરી જાય છે, એક ઉમદા વ્યક્તિત્વનું કુંપણ ઊગતા જ કરમાઈ જાય છે પછી તે વ્યક્તિમાં ન તો સંવેદનશીલતા નો છાંટો વધે છે ન તો કોઈ લાગણીનો લગાવ....બસ વધે છે તો ફક્ત ભૂતકાળમાં મળેલી થોડીક પ્રશંસા થોડાક આઘાત અને થોડાક ભ્રામક સપનાઓ... #અંતરની_વાતો_અનંત_સાથે — સિદ્ધાર્થ રાજગોર ‘અનંત’ ©Siddharth Rajgor 'અનંત' "

જીવનમાં એક સમય એવો આવે છે કે, તમને ના તો સબંધોમાં કોઈ રસ રહે છે ના તો જીવનના પ્રસંગોને માણવામાં...એ બધાં જ મોહથી ભયમુક્ત થઈ જાય છે.. ધ્યેય પાછળ સર્વસ્વ હોમી દેવા છતાં વારંવાર મળતી નિષ્ફળતા એ પછી સબંધોમાં હોય કે ઉજ્જવળ ભવિષ્યની માટે કારકિર્દીની બાબત હોય કે પછી વ્યક્તિને ઓળખવામાં હોય ...પણ એ નિષ્ફળતા માણસને હતાશા તરફ દોરી જાય છે, એક ઉમદા વ્યક્તિત્વનું કુંપણ ઊગતા જ કરમાઈ જાય છે પછી તે વ્યક્તિમાં ન તો સંવેદનશીલતા નો છાંટો વધે છે ન તો કોઈ લાગણીનો લગાવ....બસ વધે છે તો ફક્ત ભૂતકાળમાં મળેલી થોડીક પ્રશંસા થોડાક આઘાત અને થોડાક ભ્રામક સપનાઓ... #અંતરની_વાતો_અનંત_સાથે — સિદ્ધાર્થ રાજગોર ‘અનંત’ ©Siddharth Rajgor 'અનંત'

#kitaabein #Quotes #OpinionandThought

People who shared love close

More like this

Trending Topic