Couple quotes એના દરેક મળતા સંદેશ માં એનો
उसके हररोज मिलते संदेश में उसका
અવાજ સંભળાયા કરે છે
आवाज सुनाई देता है
એટલે જ તો એ મારા ખૂબ જ
इसी लिए तो वो मेरे से बहुत ही
દૂર હોવા છતાં પણ પાસે હોવાનો
दूर हे फिर भी वो पास हे
અનુભવ થયા જ કરે છે..
ऐसा अनुभव होता सा रहता है।
©RjSunitkumar
दिल से