મનનાં મેહુલા વરસી પડે રાહ માં આંખ મારી તરસી પડે, ન | ગુજરાતી Quotes

"મનનાં મેહુલા વરસી પડે રાહ માં આંખ મારી તરસી પડે, ન જોયેલા સ્વપ્નનો આભાસ કેટલો છે કે આંખ રડી પડે. અધુરાઈ અને ઇંતજાર તડપ અને દર્દ થી ઘેરાયેલો શબ્દ એટલે પ્રેમ... બલિદાનો થી લથબથ કંઇક ગમતાં વ્યક્તિ ને ગુમાવવાનો અફસોસ એટલે પ્રેમ... જ્યાં હાર નિશ્ચિત છે છતાં એ દિલથી જીતી જવાનો રસ્તો એટલે પ્રેમ... જ્યાં લાગણીઓ આવેશની હંમેશા મજાક બની રહી જાય છે એટલે પ્રેમ.... એની બેવફાઈ દોસ્તો હવે હદ વટાવી ગઈ, હસતી મારી આંખોને પલ માં રડાવી ગઈ. ભુલાવવાની હરેક કોશિશ હવે નાકામ રહી, કમજોરી મારી જાણીને યાદ અપાવી ગઈ. BALDEV ©LUHARIYA BALDEV"

 મનનાં મેહુલા વરસી પડે રાહ માં આંખ મારી તરસી પડે,
ન જોયેલા સ્વપ્નનો આભાસ કેટલો છે કે આંખ રડી પડે.

અધુરાઈ અને ઇંતજાર તડપ અને દર્દ થી ઘેરાયેલો શબ્દ એટલે પ્રેમ...

બલિદાનો થી લથબથ કંઇક ગમતાં વ્યક્તિ ને ગુમાવવાનો અફસોસ એટલે પ્રેમ...

જ્યાં હાર નિશ્ચિત છે છતાં એ દિલથી જીતી જવાનો રસ્તો એટલે પ્રેમ...

જ્યાં લાગણીઓ આવેશની હંમેશા મજાક બની રહી જાય છે એટલે પ્રેમ....

એની બેવફાઈ દોસ્તો હવે હદ વટાવી ગઈ,
હસતી મારી આંખોને પલ માં રડાવી ગઈ.

ભુલાવવાની હરેક કોશિશ હવે નાકામ રહી,
કમજોરી મારી જાણીને યાદ અપાવી ગઈ.

BALDEV

©LUHARIYA BALDEV

મનનાં મેહુલા વરસી પડે રાહ માં આંખ મારી તરસી પડે, ન જોયેલા સ્વપ્નનો આભાસ કેટલો છે કે આંખ રડી પડે. અધુરાઈ અને ઇંતજાર તડપ અને દર્દ થી ઘેરાયેલો શબ્દ એટલે પ્રેમ... બલિદાનો થી લથબથ કંઇક ગમતાં વ્યક્તિ ને ગુમાવવાનો અફસોસ એટલે પ્રેમ... જ્યાં હાર નિશ્ચિત છે છતાં એ દિલથી જીતી જવાનો રસ્તો એટલે પ્રેમ... જ્યાં લાગણીઓ આવેશની હંમેશા મજાક બની રહી જાય છે એટલે પ્રેમ.... એની બેવફાઈ દોસ્તો હવે હદ વટાવી ગઈ, હસતી મારી આંખોને પલ માં રડાવી ગઈ. ભુલાવવાની હરેક કોશિશ હવે નાકામ રહી, કમજોરી મારી જાણીને યાદ અપાવી ગઈ. BALDEV ©LUHARIYA BALDEV

gujarati

#raaz

People who shared love close

More like this

Trending Topic