બીજાની જેમ હોશિયાર થતાં ના આવડ્યું, મારા જ કરેલા ક | ગુજરાતી શાયરી અને

"બીજાની જેમ હોશિયાર થતાં ના આવડ્યું, મારા જ કરેલા કામો મને ગણાવતા ના આવડ્યું... બીજાની લીટી મોટી કરવામાં મારી લીટી નાની કરી, પણ મને એમની લીટી નાની કરતા ના આવડ્યું... એક ચહેરામાં પણ કેટલા ચહેરા છુપાવે છે લોકો, ને મને મારા જ ચહેરાને ના આવડ્યું... કોઈએ હળવેથી મુક્યો જ્યાં હાથ ખભા પર, પાંપણે સરકેલું એ આંસુ મને છુપાવતાં ના આવડ્યું... ©JP Chudasama"

 બીજાની જેમ હોશિયાર થતાં ના આવડ્યું,
મારા જ કરેલા કામો મને ગણાવતા ના આવડ્યું...


બીજાની લીટી મોટી કરવામાં મારી લીટી નાની કરી,
પણ મને એમની લીટી નાની કરતા ના આવડ્યું...


એક ચહેરામાં પણ કેટલા ચહેરા છુપાવે છે લોકો,
ને મને મારા જ ચહેરાને ના આવડ્યું...


કોઈએ હળવેથી મુક્યો જ્યાં હાથ ખભા પર,
પાંપણે સરકેલું એ આંસુ મને છુપાવતાં ના આવડ્યું...

©JP Chudasama

બીજાની જેમ હોશિયાર થતાં ના આવડ્યું, મારા જ કરેલા કામો મને ગણાવતા ના આવડ્યું... બીજાની લીટી મોટી કરવામાં મારી લીટી નાની કરી, પણ મને એમની લીટી નાની કરતા ના આવડ્યું... એક ચહેરામાં પણ કેટલા ચહેરા છુપાવે છે લોકો, ને મને મારા જ ચહેરાને ના આવડ્યું... કોઈએ હળવેથી મુક્યો જ્યાં હાથ ખભા પર, પાંપણે સરકેલું એ આંસુ મને છુપાવતાં ના આવડ્યું... ©JP Chudasama

People who shared love close

More like this

Trending Topic