સ્ત્રી વિશે લખવુ અશક્ય છે કેમ કે એમના અલગ
અલગ સ્વરૂપ હોય છે માં, બેન ,પત્ની,મિત્ર, સાસુ
ઘણા બધા રૂપો હોય છે,દરેક સ્ત્રી એવી હોય છે કે
જે પોતાનું સર્વસ્વ અર્પણ કરી દેતી હોય છે પોતાના
પરિવાર ની ખુશીઓ માટે,તે ગમે તેવા તોફાનો આવે
જીવનમાં પણ ક્યારે પણ તેના ઘર ને જાળવી રાખે
છે આજ હોય સ્ત્રી....
©RjSunitkumar
દિલ થી