ગોકુળનાં નટખટ ગોવાળિયાનો આવ્યો બર્થ ડે, નટખટ કાનુડ | ગુજરાતી કવિતા

"ગોકુળનાં નટખટ ગોવાળિયાનો આવ્યો બર્થ ડે, નટખટ કાનુડાને જોઈ કેટલાય હરખાયા રે, કાનુડાને નાં કરશો કોઈ હેરાન,... ગોકુળનો કાનુડો યશોદામૈયાનો લાડકવાયો, મૈયાનો મીઠડો માખણચોર, એવાં મારા કાનુડાને નાં કોઈ પજવતા..... એ ને નાં આવડે ગુસ્સે થતાં,... નાં કોઈ રોક ટોક કરતા માખણ મિશ્રી ખાતા..... એ રે કાનુડો ગોપીઓનો વ્હાલો, એ રે કાનુડો રાધાનો પ્રિયતમ, એ રે કાનુડો રુકમણીનો નાથ,... એના ઘણાય સ્વરૂપ,... એ ને વગાડવા દો વાંસળીની મીઠી ધૂન,.... અને આપે સૌ એની ધૂનમાં ખોવાઈ જઈએ..... રાધે ક્રિષ્ના રાધે ક્રિષ્ના...... ©Meena Prajapati"

 ગોકુળનાં નટખટ ગોવાળિયાનો આવ્યો બર્થ ડે,
નટખટ કાનુડાને જોઈ કેટલાય હરખાયા રે,
કાનુડાને નાં કરશો કોઈ હેરાન,...

ગોકુળનો કાનુડો યશોદામૈયાનો લાડકવાયો,
મૈયાનો મીઠડો માખણચોર,
એવાં મારા કાનુડાને નાં કોઈ પજવતા.....

એ ને નાં આવડે ગુસ્સે થતાં,...
નાં કોઈ રોક ટોક કરતા માખણ મિશ્રી ખાતા.....

એ રે કાનુડો ગોપીઓનો વ્હાલો,
એ રે કાનુડો રાધાનો પ્રિયતમ,
એ રે કાનુડો રુકમણીનો નાથ,...

એના ઘણાય સ્વરૂપ,...
      એ ને વગાડવા દો વાંસળીની મીઠી ધૂન,....
અને આપે સૌ એની ધૂનમાં ખોવાઈ જઈએ.....

રાધે ક્રિષ્ના રાધે ક્રિષ્ના......

©Meena Prajapati

ગોકુળનાં નટખટ ગોવાળિયાનો આવ્યો બર્થ ડે, નટખટ કાનુડાને જોઈ કેટલાય હરખાયા રે, કાનુડાને નાં કરશો કોઈ હેરાન,... ગોકુળનો કાનુડો યશોદામૈયાનો લાડકવાયો, મૈયાનો મીઠડો માખણચોર, એવાં મારા કાનુડાને નાં કોઈ પજવતા..... એ ને નાં આવડે ગુસ્સે થતાં,... નાં કોઈ રોક ટોક કરતા માખણ મિશ્રી ખાતા..... એ રે કાનુડો ગોપીઓનો વ્હાલો, એ રે કાનુડો રાધાનો પ્રિયતમ, એ રે કાનુડો રુકમણીનો નાથ,... એના ઘણાય સ્વરૂપ,... એ ને વગાડવા દો વાંસળીની મીઠી ધૂન,.... અને આપે સૌ એની ધૂનમાં ખોવાઈ જઈએ..... રાધે ક્રિષ્ના રાધે ક્રિષ્ના...... ©Meena Prajapati

#DearKanha

People who shared love close

More like this

Trending Topic