#NojotoVideoUpload જીવન અનામ લાગે છે... જીવન અનામ | ગુજરાતી પ્રેમ અને

"#NojotoVideoUpload"

જીવન અનામ લાગે છે...
જીવન અનામ લાગે છે..


પ્રેમ દિલમાં છે,મન ઉછાળા મારે છે,મને કોઈ પુછે  "લફ્ઝ"ક્યા ખોવાઈ ગયાં,
ત્યારે હોઠ મૌન સેવે છે,યાદ આપની આવે ને આંસુ થકી આંખ સઘળું કહી જાય,જીવન અનામ લાગે છે....

કોણ જાણે હશે કેટલો સંગાથ આપણો એ વિધાતા જાણે!કોઈ આપનું નામ અજાણતા જ કહે ત્યારે પારકા જન પણ પોતાના લાગે છે,જીવન આપના વગર અનામ લાગે છે.

People who shared love close

More like this

Trending Topic